________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
""
( ૪ )
પુનઃ
શ્રી ગુરૂ ગુણુ વિષે-હરીગીત છન્દ.
શાંતિ ધરી છે દિલ વિષે પીડા કરે નહિં કેાઈને,
આપ દુ:ખિ થાય છે અઠ્ઠું અન્યનાં દુ:ખ જોઇને ! સન્તના સદ્ભાગ્યથી સુખરૂપ સર્વ સમાજ છે,
શણગાર જિનશાસનતણા ભૂપેન્દ્રસૂરિ મહારાજ છે ॥ ૧ ॥ બ્રહ્માણ્ડના દ્રષ્ટા બની નિજરૂપ માંહે સ્થોત છે, કામ ક્રોધને માહ મત્સર લાભથી એ અજીત છે । સાધુતાના ગુણથકી સહુ સન્તમાં શિરતાજ છે! શ॰ ॥ ૨ ॥ પાચ ઇન્દ્રિય વશ કરી નવ ગુપ્તિને નિત ધારતા, અળગા કષાયાને કરી વિળ પંચમહાવ્રત પાળતા । પંચવિધ આચારથી રાખેલ શાસન લાજ છે ॥ શ॰ ॥ ૩ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ સમિતિ પાલિને ત્રિશુસિને કરમાં ધરી, છત્રીસ ગુણથી આગલાને વિજય લક્ષ્મી છે વરી ! ઉપદેશવા સહુ ભવ્યને દિલમાં ભરેલી દાજ છે ।। શ૦ ૫ ૪ ll દેતુથી દૂર ખસી નિજ રૂપમાંહે મસ્ત છે, માહને માયા તા એથીજ આજે અસ્ત છે ! માક્ષપુરમાં પહોંચવા ખાંધેલ પુણ્યની પાજ છે । શ૦ા પા સત્રમાં ભાખેલ સન્તા આજ અહીં દેખાય છે, શુદ્ધ સંયમ પાળનારા સન્તુ સુખિયા થાય છે । દાસ—ગાકુળ વીનવે સન્ત વિશ્વ તરવા જહાજ છે ! શા
For Private And Personal Use Only