________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
આચાર્ય મહારાજ શ્રીવિજયધનચન્દ્રસૂરીશ્વરજી વિરચિત શ્રી વર્તમાન ચાવીશીમાંથી લીધેલ સિદ્ધગિરિ-યાત્રા—સ્તવનમ્ ।
શ્રાવણુ વરષે રે સજની એ દેશીં !
“આજના દહાડા રે સજની, ભલે ઉચ્ચા ગઇ દુમતિ રજની” ટેકા આદિ જિનદત્તુ ં રે મુખડુ, દેખવા હરખ્યુ છે મુજ મનડું । સિદ્ધગિરિ સનમુખ રે જઇશ્યુ, સમતા સખીને સાથે લઇશુ આજના દહાડા રે સજની
૧૫
એ ગિરિ ભાવે રે ભેટ, વિજન દુગતિ તતખણુ મેટે છ:રી પાલી રે ચાલે, કરમ કઠિણને તે નર ટાલે ! આ ॥ ૨ ॥ સમકિત ધારી રે ર ંગે, પદચારી બ્રહ્મધારી ઉમંગે સચિત્ત પરિહારી રે કરીયે, એકલ આહારી ભૂ સથરીએ ાઆનાગા કિરિયા થિર ચિત્ત રેકીજે, પાપ માલાઇ દેવ વાંદીજે; ગુણું ગણિયે રે રૂડું, વચન મ ભાખા ઇહાંકાઇ કૂડું .આનાકા સૂરિ રાજેન્દ્રને રે સમરી, માંખા સંઘર્મ' સાચા સવરી । શત્રુંજય જાત્રા રે કીજે, નર ભવના વિલ્હાવા લીજે ાઆનાપા થરાદના ચામાસામાં પાંચમોંગલ મહામુયક્ખધ (નવકાર ) ના અઢારીયું • ઉપધાન તપ થયા તે અવસરે પંચપરમેષ્ઠિ ગુણ તથા ઉપધાનકરણ આવશ્યક્તા આદિ ગર્ભિત-ગવાયેલ સ્તવનમ્
( આજના દાડા રે સજની॰ એ દેશી )
ધન શુભ દાડા રે આજે, ઉપધાન સાચ્છવ સંઘ સમાજે; થિરપુર નયરે રે ભારી, ધર્મધુરંધર કરે નર નારી. ૪૦
For Private And Personal Use Only