________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) થરાદનગરે નવ્યભવ્યમંદિરાસ્થત–પ્રતિષ્ઠા મહોત્સવસહ
શ્રીત્રષભ જિન-સ્તવનમા
હીંડાની-દેશી આનંદ રંગ મહોત્સવ આજે, ઋષભ જિર્ણોદને ભારી રે; વિકસિત સંઘ સહેલી થઈને, થોકે થેક નિહારી રે. “ચાલે જઈએ રે–ચાલે જઈએ પાવન થઈએ, પ્રભુ મુખ જોઈ સુખ લહિએ રે.”
| ચાટ ૧ અન્નાણ-કોહ-મય-માણ ન જાકે, લાભ-માયાને ત્યાગી રે ! રતિ–અરતિ–સમતાએ વેદે, નિંદ્રા–સોગ ન લાગી રે લાચાગારા નારક કારી અલીક ને ચોરી, મછર–ભયને વારી રે જીવહનનમાં હિંસા દાખી, પ્રેમ-કીડા નહીં પ્યારી રે ચારા પ્રસંગ-હાસ ને છેડી અઠદશ, દેષ અંગે નહીં ધરીઆ રે ઘનઘાતી ચિહું કર્મને વામી,નિરાબાધ સુખ વરીયારેચા.૪ અગમ અગોચર સિદ્ધ પદ ભેગી, નિયમિક ઉપગારી રે વિસ્તૃત-જ્ઞાન–દિવાકર જેવા, મુદ્રા જિન જ્યકારી રે. ચાપા થિરપુર સંઘ મહાદયકારી, ચૈત્ય ઉત્તુંગ નિરમાઈ રે સહજ સલુની ઋષભજિવંદની, પડિમામિલ પધરાઈ કાચા. માદા શ્રાવણ શુદિ શુભ દશમી દિવસે, ઈક નવ વ્યાસી વર્ષે રે નિજ નિજ શકતે ધન બહુ ખરચે, લાભ લઇ ચિતહષે વાચાળા સૂરિવિજયરાજેન્દ્ર પ્રતાપી, મહિમા જગ વિસ્તારી રે સરિ ઘનચન્દ્ર ઉપદેશ લહીને, શાસન સહ વધારો ાચાબાદ વિરપુરે ઈક નવ તિયાસી માંહી, મુનિવર અષ્ટ ને સંગે રે સૂરિભૂપેન્દ્ર ચતુર ચઉમાસે, કરે મુનિ હર્ષ સુરંગે રે વાચા માલા
For Private And Personal Use Only