________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) શ્રી સંખેશરમંડન સાહેબ વી -એ દેશી ત્રિભુવન પતિ શ્રી પાસ જિનેસર, મહિમા ચિહું દિશિ થારી આસ ધરીને સરણે આ વાંછિત આપે ભારી, “ચાહક અરજ કરે છે રાજ, અમને નિજ ગુણ આપે, આપ આપને મહારાજ, અo” ! ટેક છે ૧ લાખ ચોરાસી અટવી માંહે, ભમતા અન્ત ન પાયે વામાનન્દન નયણે નિરખી, નિજ સ્થાને ચિત લાયો છે ચા છે ૨ યાદવ પતિની સહાય કરીને, સૈન્ય જરા સે ઉગાર્યો છે બોધિ બીજ દઈ કમઠાસુરને, ભવ મેં બુડતાં વાર્યો. ચા છે ૩ પારસ-મણિ–સમ–પાસ પ્રભુજી, સાંભળી મન હષા નિજ કિંકરપર મહેર કરીને, આપ નિજ સુખ પા. ચા જા શુદ્ધ શ્રદ્ધા વિન કાલ અનાદિ, મેહ કાદવમાં ફસિયે નિર્મલ યુતિ યુત તુજને નિરખી, મેહ અરિ ગયે ખસિયે. ચા પા પા ભક્ત જનની આશા પૂરક, ચરક કર્મ કઠેરા જલતા ભેગી ભગિની ઉદ્ધય, તિમ દુઃખ કાપો મેરા. એ ચા છે ૬કામી ક્રોધી કપટી દેખ્યા, દેવ ઘણેરા જગ મેં કામિત–પૂરણકામધેનુ-સમ, તારણ-ગુણ નહીં ઉનમેં ચા છા સંવત ઓગણસ વ્યાસી વર્ષે, ચૈત્ર માસ મહારે સુદિ દશમી દિને સૂરિભૂપેન્દ્ર સહ, ભેટયા જગદાધારે. એ ચા
૮ શ્રી સંખેશ્વર પાસ જિનેશ્વર, દાસની આશ પુરી જેમ વાંછા અન્ય નહીં છે મનમેં, હંસને અવિચલ કાજે. ચા. પાલા
For Private And Personal Use Only