________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂશ્રીના સ્વર્ગવાસ થયા પછી કેટલાએક ચોમાસા ઉપાય શ્રી મેહનવિજયજી મહારાજ સાથે અને આજ્ઞાથી જુદાં કર્યા. આપશ્રીના શાન્તાદિ ગુણેથી રંજીત થઈ ચતુર્વિધ શ્રી સંઘે માલવા દેશમાં આવેલ શ્રી જાવરા શહેરમાં સંવત્ ૧૯૮૦ની સાલમાં આચાર્ય પદવીથી સુશોભિત કર્યા. અર્થાત શ્રીમદ્ વિજ્યધનચંદ્રસૂરિશ્વરજી મહારાજશ્રીની પાટે બેસાડ્યા.
આચાર્ય પદવીથી સૂભિત થયા પછી અને પહેલાં આપશ્રીએ શ્રી કુળસી, અલિરાજપુર, દશા, ખાચર, આર્કાલિ, સાથ, આદિ શહેરમાં પ્રતિષ્ટાઓ તથા રાજગઢમાં ન મૂર્તિઓ અને ગુરૂ મૂર્તિઓની જન સલાકા મહાન સમારેહથી કરાવી હતી. તથા શ્રી નવપદ વિશતી સ્થાનક આદિન ઉજમણાઓ પણ કુસી આલિરાજપુર આદિ શહેરમાં કરાવ્યાં છે. અને કુંગસી, ખાચરેદ, થરાદ, આહાર આદી નગરોમાં ઉપધાને પણ શાસ્ત્ર વિધિથી બહુજ ઠાઠથી કારાવ્યાં છે. ઉક્ત કુલ માંગલિક શૂભ કાર્યોમાં નિવિનતાપૂર્વક શાંન્તી પ્રસવાથી આપશ્રીએ ઉકત કાર્યો કરાવવામાં નામના અને કીર્તિ સારી મેળવી છે. આપનામાં શાન્તતા અને શહનશિલતાદિ સદગુણો સ્વભાવિક હેવાથી તમામ ચોમાસામાં વિશેષ શેભાની કીર્તી પ્રાપ્ત કરી છે. તેમાં પણ આચાર્ય પદવી લીધા પછી ખારેક, પાલીતાણા, થરાદ, આહાર, બલદૂર આદી શહેરના ચામાસાઓમાં તપસ્યા અને ધર્મધ્યાનાદિ
For Private And Personal Use Only