________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વમાન જનાચાર્ય શ્રીમદ્ વિજયભૂપેન્દ્ર સુરિશ્વરજી મહારાજશ્રીની સક્ષિપ્ત જીવનરેખા
મહાન પુરૂષાના જન્મ સ્વપરના ઉપકારના માટેજ થાય છે તેથી મહાત્માએની જીવનરેખા લખવાની આવશ્યકતા જાણી ગુણગ્રાહીજના જીવની લખી પેાતાની આત્માને સફળ માનવા ઉપરાંત બીજાની આત્માને પણ સફ્ળ બનાવે છે.
મહાત્માએની જીવની લખવાની પધ્ધતિ પર પરાથી ચાલી આવે છે એમ જાણી મે પણ ઉકત ઉદ્દેશને માન આપી યથા બુધ્ધિ આ જીવની લખવાના પ્રયાસ કર્યો છે
આપશ્રીના જન્મ માલવા દેશાંન્તગત શ્રી ભાપાલ શહેરમાં થયા હતા. પૂર્વાપાત ભારી સુકૃતના ઉદયથી મહાપ્રતાપી કલિકાલ સર્વજ્ઞ કલ્પ શ્રી સાધ વૃત્તપાગચ્છીય ભટ્ટારક શ્રીમદ્ વિજય રાજેંદ્રસુરિશ્વરજી મહારાજ પાસે સવંત ૧૯૫૨ ની સાલમાં માલવા દેશાંન્તર્ગત શહેર અલિરાજપુરમાં મહાન્ સમારેહુથી લઘુવયમાંજ લઘુદિક્ષા લીધી હતી. આપશ્રીને ભાવી પ્રતાપી જાણી શ્રી દીપવિજયજી નામ રાખવામાં આવ્યુ. કરિબ અગીઆર વર્ષ સુધી અવિચ્છિન્નપણે ગુરૂશ્રીની સેવા બજાવી સ્વાત્મા સફળ કર્યા ઉપરાંત ગુરૂશ્રીની પાસે વિનયાદિ પ્રતિપત્તીથી જૈન વ નેતર ગ્રંથાને અનુભવ સાથે અભ્યાસ કર્યા.
For Private And Personal Use Only