________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશેષ ઉન્નતિના કાર્ય થવાથી વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યા છે. આપના હાથથી સંસાતારીની ભાગવતી જેની ક્ષિા પણ સાધુ સાધ્વીએને સારા પ્રમાણમાં થઈ છે, અહેરમાં શ્રીજીના હાથથી સાધુ સાધ્વીઓનો મળીને એક સાથે સળ મેટી દિક્ષાએ તથા દેસાઈ ખાચરેદમાં પણ ઠીક થઈ હતી. શ્રીજીએ આહાર, ખાચરેદમાં, યેગ્ય મુનીઓને ઉવવાઈ, જંબુદ્વીપ પન્નતી શ્રી કલ્પસુત્ર આદિના વેગ વહન પણ કરાવ્યા છે. આપના સતત્ પ્રયાસથી થરાદ, વાગરા સિયાણ આદિ શહેરમાં ન પાડશાળાઓ અને કન્યાશાળાએ
સ્થાપવામાં આવી છે, અને તે પણ સારી રીતે ચાલે છે અને વિશેષ ઉન્નતમાં છે, તે ઉપરાંત જન સેવા સમાજ, સમાધ્ધારક સંસ્થા લાયબ્રેરી આદિ સ્વધર્મની સુધારણા વ જાગૃતિના કારણભૂત સંસ્થાઓ પણ તેઓશ્રીના ઉપદેશથી ચાલે છે અને તેજ સત્કાર્યોમાં હજારો રૂપીઆ પણ સાખે સદગૃહસ્થોએ ખરડ્યા છે. ને ખર્ચાય છે તથા મહેમ ગુરૂવર્ય શ્રીમદ્ રાજેન્દ્રસૂરિશ્વર મહારાજશ્રીએ સંકલીત શ્રી અભિધાન રાજેન્દ્રકેષમાં આપશ્રીએ ચોમાસા આદિન સુઅવસરમાં શાંન્તઃકરણની લાગણીએ શુધ્ધ ઉપદેશ આપી દ્રવ્યથી અને જાતે મહેનત ઉઠાવી સંશોધનાદિ કાર્યો કરી ગુરૂભક્તિમાં વિશેષ વૃદ્ધિ બતાવી છે? આપ ગુરૂશ્રીના સાથે અને
ઉકત મહાન કાર્યમાં જેઓએ મદદ આપી છે તેને વિશ્રીન હાલ આજ બુકના પુષ્ટ 2 થી 9 મા સુધી વાંચી જે.
For Private And Personal Use Only