________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
કાં સંબંધી જુદી જુદી ખીના વાંચી આવ્યા, પણ હજી નિષેકને વૃતાંત પાછળ છે તે પણ સમજવાની જરૂર જ છે. અખાધાંકાળ પુરા થાય ત્યાર બાદ કૅમેર્યાં ઉદ્દયમાં આવે છે, આખા ઉદ્ભયકાળને નિષેક કહેવામાં આવે છે. આ ત્રીશ કાડાઢાડી સાગરોપમના અખાધાકાળ ત્રણ હજાર વર્ષોંના કહ્યો છે. તે ત્રણ હજાર વર્ષ બાદ કમ ઉદયમાં આવે છે, તેમાં ઘણી ઘણી ઉદયા. લિકા થઈ જાય છે. અને તે બધી ઉદ્દયાવલિકાઓમાં કર્મોના ઉદ્ભય ચાલુ જ હાય છે. આખા ઉયકાળને કમના ઉદયકાળ કહેવાય છે. અહી' એક વાત સમજવાની છે કે અખાધાકાળમાંથી છૂટેલું એક ક્રમ એકદમ જોશખ ધ ઉદ્દયાવલિકામાં પ્રવેશ કરે છે તે વખતે ક પ્રદેશનું સૌથી વધારે જોસ-વેગ હાય છે. એટલે પહેલી ઉડ્ડયાવલિકામાં ઘણા પ્રદેશે! આવી પડે છે. તેથી તેના વેગ આ આછા થતા જાય છે. છેવટે છેલ્લા મહીનાની છેલ્લી આવલિકામાં જોસ તદ્ન ઘટી ગયા હૈાય છે. એટલે કે કાણુવાને તદ્ન આ ભાગ (એચ્છાપ્રદેશે!) તેમાં પ્રવેશ કરે છે. પહેલી ઉર્જાયાવલિકા થી માંડીને છેલ્લી ઉદ્દયાવલિકા સુધીના આખા નિષેકના આકાર તપાસશે। તો ગાયના પૂછડા જેવા. શરૂઆતમાં પહેાળા, ગાળ અને છેડે સાંકડા ગાળ જણાશે. નિશેકની પહેલી ઉયાવલિકામાં સૌથી વધારે કર્મપ્રદેશેા આવે છે, પછી ઘટતાં ઘણા જ ઘટી જાય છે તેથી પ્રદેશાના આછાવત્તાપણાને લીધે ગેાપૂછ જેવા આકાર થાય છે, નિષેક એટલે છાંટવું, સિંચવુ, વરસવું. એવા શબ્દાર્થ ખરાખર છે. પ્રશ્ન -: એકી સાથે અધા કર્માં ઉદયમાં આવી જઈ એક ઉદ્દયાવલિકા જેટલેા નિષેક કેમ ન થાય ?
For Private and Personal Use Only