________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tr
યોગનુ ખળ એટલે કરણ હોય જ છે; અને તેને લીધે આઠ ક્રિયાએ ચાલુ જ હાય છે. કેાઈ કર્મ બંધાતા હાય, કેઈ નિકાચિત થતા હાય, કોઈ સંક્રમતા હાય, વગેરે સમજવું, એ જ કરણ અધા કામ કરે અને તે થાય પણ ખરા, કારણ કે એક જ કણમાં એવી વિચિત્ર શક્તિ હાય છે કે જેના ઉપર તેની અસર થાય, તેને તેની પાતાની સ્થિતિ અને યાગ્યતા અનુસાર જુદી જુદી જાતની અસર થાય. તે સમજવા નિચેના દાખલા પરથી ખરાબર સમજાશે, ડનું બીજ આપણે વાવીએ ત્યારે તે એક ઘણા રૂપે હાય છે. પણ તેમાં એવી વિચિત્ર શક્તિ હાય છે કે તેમાંથી પાંદડા, પાંદડાં ડાળીરૂપે બની જાય, પરિણામે ફુલ ફળ વિગેરે અનેક વિચિત્ર વસ્તુઓ ઉત્પન્ન થાય છે. ઝાડ માટું થયા પછી તેને ખાતર અને પાંણી આપા, તા તેજ ખાતર-પાણીના લીધે પાંદડાં ફુટવાની તૈયારીમાં હાય. તેની કુપળા બહાર આવે. જે ફળ નાનુ હાય તે મેટુ થતુ જાય, કાચું હોય તે પાકુ થાય. પાકુ હાય તેમાં મીઠારા અને રસ વધે, પાતળી દાંડી જાડી થાય. અણુખીલ્યુ' ફુલ ખીલે. ફળની તૈયારી થાય. આવી વિચિત્રતા આપણે જોઈ શકીએ છીએ. એક જ વખતે આ બધું અને છે, અનતુ જાય છે. એટલે હવે ખરાખર સમજાયું હશે કે ખાતર અને પાણીએ એક જ વખતે પોતાની અસર ઉત્પન્ન કરવાની શરૂઆત કરી. પર ંતુ તેનુ' પરિણામ સૌને પાતપાતાની સ્થિતિ અનુસાર જુદુ જુદું થયું. તેમજ કરણ એક જ છતાં અધાતા કમને આંધ્યા, ને સંક્રમણ યાગના સંક્રમણ ૉ. આ રીતે તે કરણમાં વિચિત્ર શક્તિ હોય છે. અથવા તે અધ્યવસાય-સ્થાન અને ચેગનું સામર્થ્ય વિચિત્રતા ગર્ભિત હાય છે, જેને લીધે જુદું જુદું પરિણામ નિપજાવી શકે છે.
For Private and Personal Use Only