________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
વિચાર અને
રાજા સાથે
વધી શકે છે. ન આવડે તે
જૈન સિદ્ધાંતે કહે છે કે અશુભ કર્મના ફળ ભોગવવાના કાળનું પ્રમાણ તથા અનુભવની (રસની) તીવ્રતા નિર્ણત થયેલી હોવા છતાં પણ આત્માના ઉચ્ચ કેટીના અધ્યવસાય રૂપ કરણ દ્વારા તેમાં ન્યૂનતા કરી શકાય છે. દાખલા તરીકે જે એક માણસને ગુન્હા બદલ બાર વર્ષની કેદ મળી હોય પણ તે જેલમાં સારું વર્તન બતાવે તે તેના અમુક દિવસો કપાય છે. એટલે બાર વર્ષના બદલે નવ કે દશ વર્ષે છૂટી જાય છે. અહીં પણ સવિચાર અને સદ્વર્તનને જ સવાલ છે. જેને કર્મ રાજા સાથે થયેલા સ્થિતિના કરાર તેડતાં ન આવડે તે આધ્યાત્મિક વિકાસમાં આગળ વધી શકે જ નહિ. આત્મ વિકાસના માર્ગમાં કાળને કેમ તોડવો એ મુખ્ય બાબત છે. આમાં જ્યારે મેહનીય કર્મની સ્થિતિ ૬૯ ઝાડાકાડી સાગરેપમથી કંઈક વધારે ઘટાડે ત્યારે ગ્રંથભેદ કરીને સમક્તિ પામે. તેથી વધુ સ્થિતિ તેડે ત્યારે દેશવિરતિપણું પામે. અને તેથી વધુ સ્થિતિ તેડે ત્યારે સર્વ વિરતિપણું પામે. આ રીતે આત્માના ગુણે પ્રગટ કરવા માટે કર્મની સ્થિતિ તોડી નાખવી. પડે છે. કર્મની સ્થિતિ તૂટવા છતાં કર્મના પ્રદેશના સમુહ તે એમને એમ જ રહે છે, પરંતુ લાંબા કાળને બદલે ટુંકા દાળમાં ભગવાઈ જાય છે.
૭મું ઉદિર/કરણકર્મના ઉદયને માટે જે કાળ નિયત થયેલ હોય તે પહેલાં જે કર્મ ઉદયમાં આવે તેને કર્મની ઉદીરણું થઈ કહેવાય. ઉદય એટલે સ્વાભાવિક રીતે વખત આવી પહેચતા કર્મ પિતાનું ફળ બતાવે, અને ઉદીરણ એટલે વખત આવી પહોંચ્યા પહેલાં કર્મોદયમાં આવે. પિતાનું ફળ બતાવવા તૈયાર થાય. ઉદયમાં અને ઉદિરણમાં આ તફાવત છે. આ ક્ષણે તમે હાસ્ય
સમિતિ પામથી કંઈક વાર સહનીય કર્મની,
For Private and Personal Use Only