________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ge
ઉત્પાદક ક`ને ખાંધ્યુ', અને તે એવી રીતે ખાંધ્યું છે કે જેથી એક મહિના પછી તમારે હસવુ પડશે. એક મહિના પછી જરૂર હસવુ પડશે. એક મહિના ખરાખર પુરા થતાં જ હસવુ આવવાનું જ. તે જ ઉદ્દયમાં આવ્યુ કહેવાય. પરંતુ જો તે હસવુ` મહિના પુરા થયા પહેલાં આવી જાય તો તે ક્રર્મની ઉદીરણા થઈ ગણાય. અહી પ્રશ્ન થશે કે કર્મ વહેલ' ઉયાં શી રીતે આવે ? તેના ઉત્તર એ છે કે ફળેા અમુક દિવસે પાકવાના હોય છે. પણ પ્રયત્ન કરવામાં આવે તે એ વહેલાં પણ પકવી શકાય છે, કેરીને ઘાસમાં રાખવાથી તે જલદી પાકે છે. તે રીતે પ્રયત્ન કરવામાં આવે તે કને પણ ઉદ્દય માટે નિયત થયેલા સમય પહેલાં લાવી શકાય છે. સામાન્ય નિયમ એવા છે કે જે પ્રકૃતિના ઉદ્દય ચાલતા હાય તે પ્રકૃતિની ઉદીરણા ઘઈ શકે.
ઉદયમાં આવેલું કમ પૂરણ કાલે ઉદયમાં આવ્યું છે કે ઉદીરણા થઈ ને ઉયમાં આવ્યું છે તે તે જ્ઞાનીએ જ જાણી શકે, પરંતુ કમ ઉદીરણા થઈ ને ઉદયમાં આવ્યું હોય તો સમ્યગ દૃષ્ટિ આત્મા ભવિતવ્યતાના પાડ માને. એ તે એમ જ સમજે કે દેવુ ગમે તે સ્થિતિમાં ભરપાઈ કરવું પડશે તે સારી હાલતમાં ભરપાઈ કરી દેવું ખોટું શું ? હાલ વિતરાગદેવ મળ્યા છે. નિર્ગથ ગુરૂ મલ્યા છે. અને સર્વૈજ્ઞ પ્રણીત ધર્મ મલ્યા છે. આવા વખતે ક ને ભાગવીને પરિણામ નહિ ટકાવીએ તે જ્યારે શ્રીજિનેશ્વર દેવના ધનું શ્રવણ વગેરે નહિ હાય, ત્યારે પરિણામ શી રીતે ટકાવીશું ? અનુક્રમે ઉયમાં આવેલાં કર્યાં તે ચારે ગતિના જીવે ભાગવે છે, પણ મનુષ્ય ભવ મલ્યા. ધર્મ પામ્યા, ધર્મનું આચરણ કરવાની શક્તિમાં આવ્યા. ત્યારે જે કર્માં ઉદયમાં
For Private and Personal Use Only