________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
પ્રકૃતિ સજાતિય છે, છતાં પરસ્પર સ’ક્રમણ ન થાય. તેમ મિથ્યાત્વમાં મેાહનીય અને ચારિત્ર માહનું પણુ સક્રમણ ન થાંય. કાઈ માણસે નિય પરિણામથી બીજાને ખૂબ દુઃખ આપ્યાથી અશાતાવેન્દ્વનીય કમ બાંધેલું હોય અને પાછળથી એને પશ્ચાતાપ થાય અને પરિણામની ધારા પલટાઈ જાય તો અશાતાનુ સંક્રમણ્ શાતામાં થઈ શકે છે.
કનુ બંધ થયા પછી કોઇ એવી જાતના અધ્યવસાય સ્થાનક અને ચેગનું બળ લાગે તેથી એક ભાગના પ્રદેશે! ખીજા ભાગમાં ભળી જાય અને પ્રકૃતિ, સ્થિતિ, રસ વિગેરે પણ બીજા ભાગના જ ગણાય. જેમકે હસવુ' લાવનાર કર્મીના ભાગ તે આન (રિત) આપનાર કર્મના ભાગ સાથે મલી જાય, ત્યાર પછી તેનુ નામ હસવું લાવનાર કર્મન કહેવાય. હસવું લાવનાર કર્મીના ભાગ મટી જ ગયા. તે આનદ આપનાર સાથે મળી જવાથી અને તેમાં તે વખતે નવા ઉમેરા પામેલા બીજા કર્યાં એ મનેનુ આનંદ આપનાર કર્મ કહેવાય. અને તેનું ફળ પણ ભવિષ્યમાં આનંદ જ હાય. પણુ હસવું ન આવે. આવી રીતે એક ક બીજામાં મળી જાય તેનું નામ સંક્રમણ કહેવાય છે. અને જે ચેાગ અને અધ્યવસાયના મલથી પરસ્પર સંક્રમ, તેનુ નામ સંક્રમણકરણ કહેવાય. હવે પાંચમું ઉદ્દનાકરણ જેના લીધે કમની સ્થિતિ અને રસ વધી જાય તે ઉદ્દ ના કરણ કહેવાય. છઠ્ઠું' અપવ ના કરણ જેના લીધે કની સ્થિતિ અને રસ ઘટી જાય તે અપવના કરણ કહેવાય. આત્મ વિકાસના માર્ગ સુલભ સરલ અનાવવા માટે અશુભ કની સ્થિતિ અને રસની અપવના જ જરૂરી છે.
For Private and Personal Use Only