________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
સાથે તે જ વેગ સ્થાનકના બળના પ્રમાણમાં એંટી જાય છે. તેવી જ રીતે બીજે સમયે યેગસ્થાનકના બળ પ્રમાણે આવેલી કર્મવર્ગનું સ્થાનકના બળ પ્રમાણે આત્મ પ્રદેશે સાથે મિશ્રિત થાય છે. તેનું કારણ પરમાણુઓમાં ચિકાશ હોય છે, તેથી પરસ્પર ચિંટી જાય છે. જુસ્સાવાળું ભેગસ્થાનક હોય તે જોરથી ચૂંટે છે. ઓછા જુસ્સાવાળું સ્થાનક હેાય તે ઓછા જોરથી ચૂંટે છે. આનું નામ પ્રદેશબંધ કહેવાય છે. અત્રે સમજવાનું કે કારણ વિના કાર્ય થતું નથી એટલે કે કારણ વિના મે ચોંટતાં નથી. આમંત્રણ આપે તેજ આવે છે અને ચોંટે છે. દરેક સમયે કર્મબંધ થયા જ કરે છે. ખાતાં પીતાં, ઉઠતા બેસતાં, જતાં આવતાં એમ દરેક સમયે
સ્થાનકના પ્રમાણમાં કર્મ બંધાયા જ કરે છે. કર્મ બંધમાં એગ જ મહત્વનો ભાગ ભજવે છે. કેઈ શરીરે નબળે હોય છે, પણ મન મજબૂત હોય છે, કે શરીરે બળવાન હોય છે, પણ મને બળ નબળું હોય છે, કેઈ શરીરે જોરાવર હોય અને મને પણ મજબુત હિય પણ વચન બોલવામાં શક્તિ રહિત હોય છે. જેઓ શૂન્ય કહેતાં વિચાર શક્તિ રહિત હય, જેથી મનને લીધે થતાં આંદલને તેને નબળા થાય છે. તેને ચેગ ઓછો છે. તમારૂં મનેબળ મજબૂત છે, અને તર્ક વિતર્ક શક્તિ સારી છે. તેથી તમારા વેગવંતા મનને લીધે તમારો મનોયોગ પ્રબળ છે, જેથી થતાં આંદલનો તમારા તેજ છે, તીવ્ર છે, કેગ વધારે છે. આવી રીતે ઓછા વધતા પ્રમાણવાળા યુગના પ્રકારોને સ્થાનક કહે છે, અને તેવા સ્થાનક અસંખ્ય છે.
કર્મબંધના ચાર કારણે છે. તેનાથી કર્મો બંધાય છે. મિથ્યાત્વ, અવિરતિકષાય, ગ તેમજ પ્રમાદથી કર્મો બંધાય છે.
For Private and Personal Use Only