________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગ ને વિયેગ. આ પ્રમાણુઓની સેળ વગણ બનેલી છે. તેમાંથી જીવ આઠ વર્ગણાઓને ઉપગ કરી શકે છે. આઠ વર્ગણનો ઉપગ કરી શકતો નથી. ૧. ઓદારિક વર્ગણ. ૨. વૈક્રિય વર્ગણ. ૩. આહારક વર્ગણ. ૪. તૈજસ, ૫ ભાષા ૬. શ્વાસોચ્છવાસ. ૭મને વર્ગણ ને ૮ કાર્મણવર્ગણ. આ આઠ વર્ગણાઓ આત્માને ગ્રહણ છે. આ આઠ વર્ગણાઓમાં બારિકમાં બારિક સૂમમાં સૂક્ષ્મ આઠમી કર્મવર્ગણ છે એટલે કાર્મણવર્ગણું છે. તેમાં વધારેમાં વધારે પરમાણું પણ કાર્મણવર્ગણામાં છે. અહિંયાં સમજવાની વસ્તુ એ છે કે જેમ જેમ સ્કંધમાં એટલે જથ્થામાં પરમાણુઓ વધારે તેમ તેને પરિણામ સૂકમ થાય છે. એટલે કે પરમાણું ઘણું હોવા છતાં તેનું સ્વરૂપ બહુ જ નાનું સૂક્ષ્મ થાય છે. દાખલા તરીકે જેમ એક મણ રૂને મેટ ગાંસડો બાંધે પડે છે. પણ જે એક મણ સોનું હોય તો તે લગભગ પિણા ઘનફીટ જેટલી જગ્યા રેકે. વજન બંનેનું સરખું હોવા છતાં બંનેને પરિણામ એટલે રચના–બંધારણ જુદા છે, પરંતુ જે મણ રૂના મેટા પોટલા જેટલું સોનું હોય તો કેટલા મણુ થાય? તેમાં રૂ કરતાં કેટલા બધા પરમાણુઓ હોય? કહેવાનું એ જ કે સેનાને પરિણામ સુક્ષ્મ છે, અને રૂને પરિણામ સ્થૂલ છે. એ દષ્ટાંત બરાબર સમજવાનું છે. એ પ્રમાણે ઉપર કહી ગયા તે આઠ વર્ગણોમાં પહેલા કરતાં બીજી, બીજી કરતા ત્રીજી, ત્રીજી કરતાં ચેથી એમ ચડતે ચડતે દરેકમાં પરમાણું વધારે વધારે છતાં દરેકને પરિણામ સુક્ષ્મ સુમ છે. એટલે છેવટની આઠમી કાર્પણ વર્ગણ સૌથી વિશેષ સૂક્ષ્મ છે. અને ૧૪ રાજકમાં એટલે લેકાકાશમાં ભરપુર છે. જેમ માટીના, આટાના, લાકડાના, લોઢાનાં
For Private and Personal Use Only