________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
વિગેરે ધાતુઓના અને શરીરના પુલે છે, તેમ કર્મના પણ પુદ્ગલો છે. જેના ઔધો બહુજ બારીકમાં બારીક છે. હવે શરીરના પગલે આંખ, નાક, કાન, મુખ વિગેરે રૂપે ભેગા હોય ત્યારે તેનું શરીર અને એને ઔદારિક વર્ગણના પુદ્ગલે કહેવામાં આવે છે. એનાથી ઔદારીક શરીર બને, દે અને નારકીઓનું શરીર વૈક્રિય છે. માટે ત્યાં વૈકિય વર્ગણાના પુદગલે જીવગ્રહણ કરે છે તેમજ આહારિક શરીરને એગ્ય ચૌદપૂર્વિ મહાપુરૂષે આહારક શરીરની રચના વખતે આહારક વર્ગના પુદ્ગલે ગ્રહણ કરે છે. તેજસવર્ગણાનાં પુદ્ગલે જીવગ્રહણ કરે છે, તેવી જ રીતે ભાષા વર્ગણુના તથા શ્વાસોચ્છવાસ વર્ગણાના તથા મને વર્ગણાના પગલે બેલવામાં તથા વિચાર કરવામાં જીવગ્રહણ કરે છે અને છોડે છે. તેમ જ આત્મા પિતાના અધ્યવસાયના શેર પ્રમાણે કામણ વણઓ ગ્રહણ કરે છે. આ આઠમી કાર્પણ વર્ગનું સૌથી વિશેષ સૂક્ષ્મ છે. તેમાં પરમાણુઓની સંખ્યા વધારે છે. છતાં તેને પરિણામ સૂમ છે. આપણે જ્યાં જોઈએ ત્યાં દરેક ઠેકાણે બધી વર્ગણુઓ હોય છે, એટલે કે આપણે બેઠા છીએ ત્યાં પણ કાર્મણવર્ગનું છે. બીજે પણ છે. એટલેકે જ્યાં કહે ત્યાં દરેક ઠેકાણે કાર્મણવણુએ છે. કાશ્મણવર્ગણના પરમાણુ એવા બારિક છે કે આપણે જોઈ શકીએ નહિ. પણ જેને અવધિજ્ઞાનાદિ અને અવધિ દર્શનાદિ હોય તેઓ જોઈ શકે અને જાણી શકે. બાકી આજના વૈજ્ઞાનિક શોધના યંત્રો પણ દેખી શકાય નહિ, એટલા સૂક્ષ્મમાં સૂક્ષમ હોય છે. કાશ્મણ વર્ગણ પણ ચૌદરાજકમાં ભરેલી છે.
આત્મ પ્રદેશના આંદોલનના પ્રયોગથી કામણવણે આત્મપ્રદેશ સાથે મળે છે. જે સમયે કાર્મણવર્ગણાઓ મળી તે સમયથી
For Private and Personal Use Only