________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૨ ૩ ભેદ અઢાર ખપશમના ભણ્યા, મતિધૃત અવધિ, સુ;
મનપર્યવ વલજ્ઞાન સહામણ, મઈ સુઅ ઉહી કુશાન. સુ. ધ. જા
૮ ૯ ૧૦ ચક્ષુ અચક્ષુ કહી દંસણ, દાનાદિક પણ લબ્ધિ, સુક
૧૫
- ૧૬
ખઉપશમ સમક્તિવલી, ધારીયૅ સેલમો ભેદ પ્રસિદ્ધ. સુ. ધ. પા
૧૭ ૧૮
દેશવિરતિ ને સર્વવિરતિ કહી, એ થયા ભેદ અઢાર, સુ, પાંચલબ્ધિ બે ભાવ થકી હેઈ, તે માટે બંનેમાં ધાર. સુ. ધ. દા
ત્રણ ભેદ કહ્યા પરિણામના, તે સુણતાં સુખ થાય. સુ;
ભવ્યપણું અભવ્યપણું, વલી જીવપણું ચિત્તલાય. સુ. ધ. છા
સર્વમલીને પાંચે ભાવના, હુવા ત્રેપન ભેય. સુ ઉત્તરાયડીનાં એ જાણવા, જ્ઞાનીસુણે ચિત્તદેય. સુ. ધ. ૮
ઢાલ ૪ થી ઈડર આંબા આંબલીરે એ દેશી. હવે સાંભલે સનિવાયના રે, છવાશ થાય ભંગ;
- વીશભંગ શૂન્ય તેહનારે, સ્વામી છક્કના ચંગ. ભવિકજન સુણીયે જિનવર વાણ, જિમપ્રગટે અનુભવનાણુ. ભ. સુ. ૧
૧ ૨ ૩ ૪ નિય તિરય મણ સુરગઈ, એ ચારે ગતિમાંહી;
For Private and Personal Use Only