________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ૧૧ ૧૨ ૧૩ ક્રાધ માન માયા વલી, લેભત્રદશ ભેદ સુ;
૧૪ ૧૫ ૧૬ ૧૭ ૮ ૧૧૯ ૨૦ નિરય તિરય મણું સુરગુરૂ, ઇસ્થિ પુરૂષ નપું વેદ. સુ. આ. કે
૨૧ વલીકહીમિથ્યાત્વમેહની, એ થયા એકવીશ બેય, સુ
ઉપશમનાં બે ભેદ છે, તે કહું ચિત્ત ધરેહ. સુ. આ. ૭ દર્શનમેહ ઉપશમ થકી, ઉપશમ સમકિત હોય; સું
ચારિત્ર મોહને ઉપશમે, ઉપશમ ચારિત્ર જે. સુ. આ. ૮ ભેદ એ ઉપશમના ભણ્યા, તે ચિત્તમાંહે ધાર, સુ, " પરમાનંદ પદ પાઈયે, લહીયેંજ્ઞાન અપાર. સુ. આ. ૯
(ઢાલ ૩ જી રસીયાની દેશી.)
ભેદસુણેક્ષાયિકભાવના, કેવલદર્શનશાન સુગુણનર;
ક્ષાયિક સમક્તિ ત્રીજે જાણીચે, અરૂ કાયચરણ પ્રધાન. સુ. ૧ ધન ધન જિનવર વચન સહામણા, સદ્ગુરૂથી લહી તેહ, સુ; જેમ ચણાયરથી પામી, રતન અમૂલક જેહ. સુ. ધ. રા
દાનલબ્ધિ ને લાભલબ્ધિ વલી, ભેગલબ્ધિ ને ઉપગ, સુ, વીર્યલબ્ધિ એ નવભેદ થયા, ક્ષાયિક ભાવને વેગ, સુ. ધ. ૩
For Private and Personal Use Only