________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ઘણે. ઘસંજ્ઞા તિર્યંચાને ઘણી. ધર્મસંજ્ઞા સમ્યકિત્વ અને ઘણી. બાકીની સામાન્ય સંજ્ઞાઓ તો બધાને હોય છે. આહારદિ ૪ સંજ્ઞાઓનો પરમાર્થ –૧ આહારસંશા એ તે જીવ અનાદિને ખાતેજ રહે છે, કદાપિ વૃદ્ધિ પામ્ય જ નથી. ૨–ભયસંજ્ઞા- એ ચારેગતિમાં ધ્રુજતોજ રહે. ૩–મૈથુન સંજ્ઞા–એ પાંચ ઇન્દ્રિયને વિષયાભિલાષી થકે રહે છે. ૪–પરિગ્રહ સંજ્ઞાઓ એકઠો કરે છે તેથી જીવ કષાય છે. ચાર સંજ્ઞામાંથી પહેલી વેદની કર્મની છે. અને બાકીની ત્રણ મિહની કર્મની છે. તથા આહારસંજ્ઞાઓ હિંસાના કર્મ ઘણું બંધાય છે, તેથી અસાતા વેદની પૂર્ણ પામે. - ભયસંજ્ઞા- એ કલ્પનાનાં કર્મના યોગે વ્યક્ત-વ્યસ્ત રૂપ કર્મબંધ થાય છે. ૩-મૈથુનસંજ્ઞા–એ પચેંદ્રિયના ઘણાં કર્મ બંધાય છે. ૪–પરિગ્રહસંજ્ઞા એ કષાયના કર્મ તિવ્ર બંધાય છે. એ ચાર તિવ્રભાવે જે જીવને પ્રગટે તે અધોગતિએ જાય. એ ચાર સંજ્ઞામાંથી સાધુજીએ બે સંજ્ઞા છ સાતમે ગુણઠાણે ગટાળી. અને ત્રીજી સંજ્ઞા ૯ માં ગુણઠાણે ગઈ. એથી સંજ્ઞા ૧૦ ગુણઠાણે ગઈ. અનાદિ નિગદથી જે ઉંચે વ્યવહાર રાશીમાં પંચેંદ્રિય પણ સુધી આવે છે તે એ ચાર સંજ્ઞાની મંદતાથી. અને અગતિમાં જાય છે તે એ ચાર સંજ્ઞાની તિવ્રતાથી.
એક મુહૂર્તમાં જ કેટલા ભવ કરે? ઉ. ૧–પૃથ્વી. પાણી, તેઉને વાયુ એક મૂહુર્તમાં ૧૨૮૨૪. ૨- પ્રત્યેક વનસ્પતિ ૩૨૮૨૪, ૩- સાધારણ વન. ૬૫૫૩૬, ૪–બે ઈદ્રિ-૮૦, પ–તેઈદ્રિ ૬૦, ૬-ચેરિદ્રિ ૪૦, ૭-અસંજ્ઞી પંચેંદ્રિ ૨૪, ૮– સંજ્ઞીપચંદ્રિ ૧, –બાદર નિગેદીઓ-એક શ્વાસોશ્વાસમાં ૧ણા ભવ.
For Private and Personal Use Only