________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સૂક્ષ્મ નિગેાદી ક્ષુલક ભવા કેટલા કરે ? અને કેટલાકાલમાં ? ઉ. અસંખ્ય સમયે એક આવલી થાય. એવી ૨૫૬ આવલીએ એક ક્ષુલકભવ થાય. એક શ્વાસોશ્વાસમાં ૪૪૪૬॥ આવલી થાય. તે એક શ્વાસેાશ્વાસમાં ૧૭ વખત મરે ને અઢારમી વાર એટલા સમયમાં ૯૪॥ આવલી વધે એટલે ૧૭ણા ભવ માંહે ૩૩॥ આવલી જાજેરી એછીએ મરે. હવે કાચી બે ઘડીના ૩૭૭૩ શ્વાસેાશ્વાસ થાય. તે એ ઘડીમાં નિગેાદીએજીવ ૬૫૫૩૬ વાર મરે. એવી રીતે એક દિવસના ૧૧૩૧૯૦ એટલા શ્વાસેાશ્વાસ નિરગી યુવાન પુરૂષના થાય. તેવા એક દીવસના ૧૯૬૬૦૮૦ ભવ કરે. એટલી વાર મરે. એમ એક માસનાં ૩૩૯૫૭૦૦ શ્વાસેાશ્વાસે ૫૮૯૮૨૪૦૦ભવકરે. એક વરસના ૪૦૭૪૮૦૪૦૦, શ્વાસેાશ્વાસ થાય એટલામાં નિગેાદીએ જીવ ૭૭૭૮૮૮૦૦, વાર મરે. એવી રીતે અસ ખ્યાતેકાલે અસ`ખ્યાત અધિક ભવકરે. અન તે કાલે અનંતા ભવકરે. એમ જિનવચન તહત્ કરીયે. એવા ભવા આપણે પણ કર્યાં છે. શ્રી પ્રશ્નાત્તર રત્નચિંતામણી રૃ. ૧૮૪ પ્રશ્ન ૧૨૦ માં પ્રશ્ન--૧૨૦—જે ગતિનું આયુષ્ય આંધ્યું હાય. તે કાયમ રહે કે ફેરફાર થાય ?
ઉ॰-શ્રીભગવતીની ટીકામાં અપવનના અધિકાર ચાલ્યે છે તેમાં કહેલ છે જે સાતમી નારકનું આયુ માંધ્યું છે પણ અધ્યવસાયના ફેરફારથી નરક આછી વધારે થાય છે. જેમ કૃષ્ણ વાસુદેવે સાતમી નરકનું આયુ માંધ્યું હતું પણ અઢાર હજાર મુનિને વંદન કરવાથી ત્રીજીનુ કર્યું. તેમ ચારે ગતિમાં ફેરફાર થાય; પણ એટલેા વિશેષ કે દેવલેકનુ ફરીને મનુષ્યનું ન થાય.
For Private and Personal Use Only