________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
છે. તેમાં ૧ સ્વરૂપહિંસા સાધુને હોય–નદી ઉત્તરે પણ મુખ્ય વ્રતી હિંસાના પરિણામ નથી. તથા સમ્યક દૃષ્ટિ દેવપૂજા, ગુરૂવંદણા, સાધુને આહાર આપે. ઇત્યાદિ કાર્ય સ્વરૂપ હિંસા સરખી દેખાય છે પણ અલ્પ બંધરૂપ છે તે માટે સ્વરૂપ હિંસા કહિ. ૨. અનુબંધહિંસા- રાગદ્વેષ સહિત જે પ્રણમીને જે કોઈ મંદ બુદ્ધિપ્રાણી છકાયના જીવને હણે તેવા તરતમ અધ્યવસાએ મહાકર્મનાબંધકરે તેના અશુભ વિપાક ઉદયઆવે તે અનુબંધહિંસા. ૩-દ્રવ્યહિંસા-અણઉપગે. ૪–ભાવહિંસા–તિવ્રપરિણમે હેય. ૫-૬બહહિંસા તથા ગહિંસા એ બે સ્વરૂપહિંસામાં ભલે. છ– પરિણામહિંસા–ભાવહિંસામાં ભલે. હિંસાની ચિભંગી–૧–હિંસાઅલ્પ પણ દુઃખ વિશેષ. જમાલીનીપરે. ર–હિંસા ઘણી ફલ અલ્પ–દ્રઢ પ્રહારીની રેં. ૩–હિંસાઅલ્પને ફલ પણ અલ્પ. ૪–હિંસા ઘણી દુઃખ પણ વિશેષ. એ શ્રી હરિ ભદ્ર સૂરિકૃતહિંસા અષ્ટકથી જાણવું. ઉપરની હિંસાઓ તેવા પ્રકરની સંજ્ઞાથી થાય છે, તો સંજ્ઞાઓ કેટલી? ઉ. સંજ્ઞાઓ ૧૬ છે. ૪–આહારદિક. ૪–ક્રોધાદિક. ૮–સુખસંજ્ઞા અને ૧૦-દુખસંજ્ઞા. એ દશ એકેંદ્રિયને હાય. ૧૧- વીતીગિચ્છા. ૧૨-શેક. ૧૩– એuસંજ્ઞા. ૧૪–લેક. ૧૫–મેહ. એ બે સંજ્ઞા બે ઈન્દ્રિયાદિક ને હાય. ૧૬-ધર્મ સંજ્ઞા. એ ૧૬મી સંજ્ઞા પંચંદ્રિય સમદૃષ્ટિને પણ હોય. એ ૧૬ સંજ્ઞા વિશેષ કેને હોય? કેટલાક દો જેને મુખ્યતાઓ હોય તે કહે છે-ક્રોધ રજપુતને ઘણે. માન ક્ષત્રીયને ઘણે. માયા ગણિકા ને વણીકને ઘણું. લેભ બ્રાહ્મણને ઘણો. રાગહત મિત્રને ઘણો. ખેદ-દ્વેષ શેક્યને ઘણો. શેક જુગારીને ઘણે. ચિંતા ચારની માતાને ઘણું. ભય કાયરને ઘણે. આહાર તિર્યંચને ઘણો. ભય નારકને ઘણે. મૈથુન મનુષ્યને ઘણે. પરિગ્રહ દેવેને
For Private and Personal Use Only