________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
તેટલા અવ્યવહાર નિગદમાંથી નીલી ઉચે વ્યવહારમાં આવે. પણ વ્યવહાર રાશી ઓછી ન થાય. કદાપિ મુક્તિના જીવને વિરહ કાલ પડે તેટલા કાળ સુધી સૂક્ષમ અવ્યવહાર રાશીમાંથી કેઈજીવ વ્યવહાર રાશીમાં આવે નહીં. એમ ઉપમિતિ ભવપ્રપંચમાં કહેલ છે.
ચાર પ્રકારને ધર્મ ૧. વસ્તુ સ્વભાવ. ૨. યતિધર્મ ૧૦ પ્રકારનો ૩. આત્મધર્મ-જ્ઞાન દર્શન ચારિત્ર. ૪. દ્રવ્યભાવેદયાપાલે.
- પ્રઢ જીવના જે દ્રવ્ય, ગુણ, પર્યાય છે તેનો ઘાતક કોણ? ઉ૦ અજ્ઞાનપણું તે આત્મદ્રવ્યને ઘાતીર મિથ્યાત્વ તે આત્મગુણને ઘાતી. ૩. અવિરતી તે આત્મિક સુખપર્યાયને ઘાતી, તથા અજ્ઞાન મિથ્યાત્વ તે આત્માનો જીવપણું દાબે છે. અવિરતી આત્મિક સુખ દાબે છે, પણ જીવ શુદ્ધ જ્ઞાન ઉપગે ભાવ નિર્જરા કરે છે, અને તે જીવના ત્રણ પ્રકાર કહ્યા છે. ૧ ભવાભિનંદી-સઘનરાત્રિસમાન વૈરાગ્યભાવ ઉદાસીનતાએ દ્રવ્ય નિર્જરા કરે છે, તે મિથ્યાત્વી. ૨-પુલાનંદીચેથા પાંચમાં ગુણ ઠાણાવાલા સમ્યક્ દષ્ટિ. શુભાશુભ કર્મ સમતાએ વેદે પણ સંસારના પુગલમાં આનંદ માને. ૩. આત્માનંદી છઠ્ઠથી ૧૨ સુધી તે સાધુ જાણવા. સાધુ બલ, વીર્ય, પરાક્રમ કર્મો ખપાવવા માટે ફેરવે. બલ–શરીરને, વીર્ય—અંતરંગ આત્માને, પરાક્રમ ઉદયાનુસારી જાણો. એ ત્રણેથી હિંસા ન કરે. તે હિંસા કેટલા પ્રકારની ? ૧. સ્વરૂપહિંસા, ૨. અનુબંધી હિંસા. ૩. દ્રવ્યહિંસા. ૪. ભાવહિંસા. પ. બાહ્યહિંસા. ૬. પરિણામહિંસા. ૭. ગહિંસા. ઈત્યાદિ ઘણા પ્રકારની હિંસા
For Private and Personal Use Only