________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકમાણંવંગાણાર્ણતા રા પઈવગણું અણું તા, આણુપઈ આણુઅણુત પરજાયા; અવલોગસરૂવં, ભાવિજનહત્તજિણવ્રત કા અર્થ –ચૌદ રાજલેક અસંખ્યાત ક્રોડાકોડી એજનન છે, તેમાંથી એક જન લહીયે તેનાં અંગુલ સંખ્યાતા છે, તેમાંથી એક અંગુલ લહીએ, તેનાં અસંખ્યાતા ભાગ કરીયે, એમાંથી એક ભાગ લહીયે, તેમાં અને સંખ્યાતા ગોલા છે, તેમાંથી એક ગોલ લહીયે તેમાં અસંખ્યાતી. નિગોદ છે. તેમાંથી એક નિગોદ લહીયે તેમાં અનંત જીવ છે. તેમાંથી એક જીવ લહીયે તેને અસંખ્ય પ્રદેશ છે. તેમાંથી એક પ્રદેશ લહીયે તેમાં અનંતિ કર્મવર્ગનું છે. તેમાંથી એક વર્ગણા લઈએ તેમાં અનંતા પરમાણુ છે. તેમાંથી એક પરમાણું લઈએ તેમાં અનંતા પર્યાય છે. તે અનંતાભેલા પરણમે એવી શક્તિ છે.
નિગઢના અનંતા જે મલીને એક શરીર બાંધ્યું છે, પણ પિતપોતાનું તેજસ અને કાર્મણ શરીર જુદું જુદું છે. ઔદ્યારિક એક છે. સાથે જ આહાર, નિહાર ને ૨૫૬ આવલીનું આયુ ભોગવી પર્યાપ્તિ પુરી કરી સાથે જ મરે છે. તેની નિશ્રાએ બીજે કઈ પર્યાપ્તા (પાઠાંતરે અપર્યાપ્તા) હાય નહિ. તે અનંતા કેટલા? જેટલા કંદમૂળ મધ્યે અનંતા છે. કંદમૂળ ચૌદ રાજલક પ્રમાણે ઢગલો કરીને તેમાંહી પણ સૂમ નિગદના એક શરીરના નિકલ્યા તેમાં સમાય નહીં એહવા અનંતા અનંત ભેદે ગણ્યા છે. એ અને બધાં જે અનંતના નવમા ભેદમાં સમાય તોપણ નવમે ભાગ પૂર્ણ ન થાય.” તેના નિકલ્યા તેમાં જ સમાય. તથા કંદમૂલના તે બાર નિગદીયા વ્યવહાર રાશીમાં આવ્યા છે તે અનંતા કંદાદિકમાં છે, તથા જેટલા જીવ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યા તે વ્યવહાર રાશીમાં આવ્યા. તે કાલાદિક લબ્ધિ પામી સિદ્ધિવરે
For Private and Personal Use Only