________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
લેફ્સાના મધ્યમ આઠે અંશ તેના આઠે અષે કરી ઉત્પત્તિના ક્રમ કહ્યો. તે મધ્યમ અશમાંથી અવશેષ રહે જે લેફ્સાના અઢાર અશ તે ચાર ગતિમાં જવાના કારણેા છે. મરણુ એ અઢાર અશ સહિત હાય, તે મરણ વડે યથાયેાગ્યને જીવ પ્રાપ્ત કરે છે. કઈ લેશ્યાના કયા ભાગમાં જીવ મરે તેા કઈ ગતિમાં જાય ? ૧ શુક્લલેશ્યાના ઉત્કૃષ્ટ અંશ સહિત મરે તે સર્વાર્થ સિધ્ધ નામે ઈંદ્ર (મુખ્ય) વિમાનમાં ઉપજે, શુકલ લેસ્યાના મધ્ય અંશે મરે તે આનંત સ્વના ઉપર સર્વાર્થ સિદ્ધ, ઇંદ્રક વિજયાર્દિક વિમાનપર્યંન્ત યથાસંભવ ઉપજે. શુકલ લેશ્યાના જઘન્ય અંશને પદ્મ લેગ્યાના ઉત્કૃષ્ટ અંશ સહિત મરે તે સહસ્રાર સ્વર્ગ પ્રાપ્ત થાય. જઘન્ય અંશ સહિત મરે તો સનમાર, મહેન્દ્ર સ્વર્ગ માં જાય. મધ્યમ અશથી મરે તેા સહસ્રારથી નીચે અને સનકુમાર, માહેન્દ્ર ઉપર યયાસ ભવ ઉપજે. તેજો લેસ્સાના ઉત્કૃષ્ટ અંશે મરે તે સનત્કુમાર માહેદ્રના અંતનાપટેલ (પાતરામાં) ચક્રનામાં ઈંદ્રક સબંધી શ્રેણિઅદ્ધ વિમાનમાં ઉપજે, ને જઘન્યથી મરે તે સોધમ, ઈશાનના પહેલા ઋતુનાંમાં ઈંદ્રક વા શ્રેણિબદ્ધ વિમાનમાં ઉપજે અને મધ્યમ અંશ સહિત મરે તેા સૌધર્મ, ઇશાનના બીજા પટેલના ઈંદ્રકથી માંડી સનત્કુમાર, માહેન્દ્રના દ્વિચમ પટલના ખલિભદ્રનામાં ઇંદ્રક પયંત વિમાનમાં ઉપજે, કૃષ્ણ લેશ્યાના ઉત્કૃષ્ટ અંશ સહિત મરે તે સાતમી નરક પૃથ્વીમાં એક જ પટલ છે તેના અધિ સ્થાનકનામા ઇંદ્રક મિલ વિષે ઉપજે. (જઘન્ય અશવાલા અષ્ટિ પૃથ્વીના છેલાપટલમાં પણ કેટલાક ઉપજે છે.) જઘન્ય અશથી મરે તે પાંચમી પૃથ્વીના અંતપટલના તિમિશ્રનામાં ઈંદ્રક વિષે ઉપજે. મધ્યમ અંશથી મરે તો અવધિ સ્થાન ઈંદ્રની ચાર શ્રેણિમૃદ્ધ
For Private and Personal Use Only