________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
બીલમાં ઉપજે, અથવા છડી પૃથ્વીના ત્રણે પટલ બિલમાં. પાંચમી પૃથ્વીના ચરમપટલમાં યથાયોગ્ય ઉપજે. નીલ લેફ્સાના ઉત્કૃષ્ટ અંશે મરે તે પાંચમી પૃથ્વીના દ્વિચરમપટલના અંધનામાં ઈદ્રકમાં ઉપજે. કેઈક પાંચમાં પટલમાં પણ ઉપજે. જઘન્ય અંશથી મરે તો વાલુકાપ્રભા પૃથ્વીના અંતના પટલના સંપ્રજ્વલિત નામે ઈંદ્રમાં ઉપજે. મધ્યમ અંશમાં મરે તે વાલુકાપ્રભાના સંપ્રજ્વલિત ઈંદ્રકના નીચે અને ચોથી પૃથ્વીના સાતે પટલ ને પાંચમી પૃથ્વીના અંધક ઈંદ્રક ઉપરે યથાયોગ્ય ઉપજે. કાપિત લેફ્સાના ઉત્કૃષ્ટ અંશથી મરે તે ત્રીજી પૃથ્વીના આઠમા દ્વિચરમ પટલના સંવલિત નામા ઇંદ્રકમાં ઉપજે. કેઈક અંતના પટલના સંપ્રજ્વલિત નામે ઇંદ્રકમાં પણ ઉપજે છે. જઘન્ય અંશથી મરે તો પહેલી પૃથ્વીના પ્રથમ સીમંતક નાંમા ઇંદ્રક વિષે ઉપજે, મધ્યમ અંશ સહિત મરે તે પહેલી પૃથ્વીના સીમંતક ઇંદ્રક નીચે બાર પટલમાં અને ત્રીજી પૃથ્વીના દ્વિચરમ (છેલ્લા બે) સંપ્રજવલિત ઇંદ્રકના ઉપરે સાત પટલમાં અને બીજી પૃથ્વીના અગિયાર પટલમાં યથાયોગ્ય ઉપજે છે. અહિં આટલું વિશેષ છે કે કૃષ્ણ નીલ ને કાપત એ ત્રણ લેક્શાના મધ્ય અંશ સહિત મરે એહવા કર્મ ભૂમિજ મિથ્યાદષ્ટિ મનુષ્ય વા તિર્યચ. અને તે લેફ્સાના મધ્યમ અંશ સહિત મરે તે એવા ભેગભેમિયા મિથ્યાદષ્ટિ તિર્યંચમનુષ્ય તે ભવનવાસી વ્યંતર જોતિષી વા સૌધર્મ–ઈશાનવાસી દેવ. મિથ્યાષ્ટિ તે બાદર પર્યાપ્ત પૃથ્વી, પાણી, વનસ્પતિ કાયમાં ઉપજે છે. ભવન ત્રયાદિકની અપેક્ષાએ ઈહાં પીત્ત લેડ્યા જાણવી. તિર્યંચ મનુષ્યની અપેક્ષાએ કૃષ્ણદિ ત્રણના મધ્યમ અંશથી મરે એવા તિર્યંચ મનુષ્ય તે અગ્નિ વાયુ વિકલત્રય અસંજ્ઞી પંચેન્દ્રિ
For Private and Personal Use Only