________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
કહે છે. મહાભારત અને રામાયણને મિથ્યાશ્રુત ગણે છે. ઈતિમતિશ્રત અવધિ મનપર્યવ એ ચાર જ્ઞાન તે ક્ષાપશમિક છે. કેવલ જ્ઞાન ક્ષાયિક છે. મિથ્યાત્વી જીવોને અવધિ જ્ઞાનાવરણ પણ અવધિ દર્શનાવરણ નહીં) અને વીતરાયના ક્ષપશમથી વિભંગ જ્ઞાન પિદા થાય છે તે અમુક મર્યાદામાં રૂપિદ્રવ્યને જોઈ શકે છે. મનુષ્ય અને તિર્યને તવકાય કલેશ, તપ, તે દ્રવ્યથી સંયમથી ઉપજે છે. દેવનારકને ભવ પ્રત્યયી હોય છે. આગળ પ્રશ્નમાં કહેલ કે વિભગવાલાને અવધિ દર્શનની ના નથી કહેલ એમ જે કહેલ છે તે આથી મનોકલ્પીત છે એમ જણાય છે. તેનો ખુલાસો ત્યાં જ કરેલ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર લેફ્ટાપદ તથા ભગવતી આરાધના ગાથા ૧૯૦૮. જીવપરભવનું આયુષ્ય ક્યારે બાંધે ?
જીવ પરભવનું આયુષ્ય આયુષ્યના ત્રીજા ત્રીજા ભાગે બાંધે છે. તે ઉત્કૃષ્ટ આઠ અપકર્ષનમાં બાંધે છે. (નવમે નથી) જે પ્રથમના અપકર્ષમાં ન બંધાયું હોય તે બીજા અપકર્ષમાં (આયુષ્યના બીજા ત્રણ ભાગ કરતાં ત્રીજા ભાગે.) બાંધે (અપકર્ષ એટલે આયુષ્યનો ત્રીજે ત્રીજેભાગ જાણ. (જેમ ૧–૩–૧૦–૮૧-૨૪૩–૭૨૯-૨૧૮૭–૬૫૬૧ એ પ્રમાણે ભાગ જાણવા) એમ છેવટ આઠમા અપકર્ષમાં તે બાંધે જ. અને જે લેફ્સામાં બંધ પ્રથમ પડયે હેય તેજ લેફ્સામાં આઠે અપકર્ષનો બંધ પડે. અલ્પ બહુવ–સર્વથી ચેડા આઠ અપકર્ષ વાળા છે, તેથી સાત અપકર્ષવાળા સંખ્યાતગુણ. તેથી છ અપકર્ષવાળા સંખ્યાતગુણ. તેથી પ–૪–૩–૨–૧ અપકર્ષવાળા સંખ્યાતા સંખ્યાતા જાણવા. એવી રીતે આયુષ્યના બંધનને ચેગ્ય
For Private and Personal Use Only