________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન શાળામાં અભ્યાસ તરીકે ચલાવવા ઉપરાંત, આ પુસ્તક દરેક જૈન શાળામાં તેમજ ધાર્મિક ઉત્સવ પ્રસંગે ઈનામ તરીકે પણ ખાસ વહેંચી શકાય તેવું છે. કારણ કે એક તો તે સ્વધર્મના મક્કમ સિદ્ધાંત રજુ કરતું હોવાથી અતિ ઉપયોગી પુસ્તક છે, કિસ્મતમાં પણ સસ્તું છે, તેમજ તેની ભાષા સાદી અને સરળ હોવાથી સામાન્ય જન સમુહ સહેલાઈથી તે વાંચી સમજી શકે તેમ છે.
પુસ્તકને અંતે “જૈન વિદ્યાથીઓની ફરજ” નામને વિષય ઉમેરવામાં આવ્યો છે તેમજ કેટલીક વધારાની જરૂરી નેટ્સ મૂકવામાં આવી છે.
આખાયે પુસ્તકના વાંચન પછી, જે સ્થા. સમાજની ધર્મશ્રદ્ધા દઢ થશે, ઉગતી જૈન પ્રજા સંસ્કારની પ્રેરણા પામશે, અને ઉદાર સખી ગૃહસ્થો આવાં પુસ્તકોનો બહો પ્રચાર કરી જનહિત-સાધનાના કાર્યમાં નિમિત્તભૂત બનશે, તે લેખક, પ્રકાશક, પ્રચારક અને વાચકને શ્રમ સફળ થશે. કિ બહૂના!
– પ્રકાશક.
ધૂળેટી : ૧૯૯૪.
For Private and Personal Use Only