________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૈત્રી પૂનમને દિને, કેવલસિરિ પામી; ઈણ ગિરિ તેહથી પુંડરીક-ગિરિ અભિધા પામી છે ૨ પચ કેડી મુનિ લા એ, કરી અણસણ શિવ ઠામ, જ્ઞાનવિમળસરિતેહના પય પ્રણમે અભિરામ ૩ છે
શ્રી સિદ્ધાચલજીના સ્તવને.
ચાલો ચાલે વિમલગિરિ જઈએ રે, ભવજલા તરવાને; તમે જયણાએ ધરજે પાય રે, પાર ઉતરવાને છે એ આંકણી બાલ-કાળની ચેષ્ટા ટાળી, હારે હું તે ધર્મયૌવન હવે પાયે રે ! ભવ છે ભૂલ અનાદિની દૂર નિવારી, હાંરે હું તે અનુભવમાં લય લાયો રે પાર છે ચાલ૦ ૧ ભવતૃષ્ણ સાવ દૂર નિવારી, હાંરે મારી જિન–ચરણે લય લાગી રે ! ભવ સંવરભાવમાં દિલ હવે કરીઉં, હાંરે મારી ભવની ભાવઠ ભાગી રે છે પાર છે ચાલે છે ૨. સચિત્ત સર્વને ત્યાગ
For Private and Personal Use Only