________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમતત્વ પરમાત્મરૂપ, પરમાનંદદાઈ પરમતિ જસ જલહલે, પરમ પ્રભુતા પાઈ છે ૨ચિદાનંદ સુખ સંપદા એ, વિલ અક્ષય સર; નષભદેવ ચરણે નમે, શ્રી જ્ઞાનવિમલ ગુણ સૂર છે ૩ છે
શ્રી પુંડરીકસ્વામીનાં ચિત્યવંદને.
[૧] શ્રી શત્રુંજ્ય–માહાભ્યની રચના કીધી સાર; પુંડગિરિના સ્થાપનાર, પ્રથમ જિન-ગણધાર છે ૧ . એક દિન વાણી જિનની, શ્રવણી થયે આણંદ આવ્યા શત્રુંજયગિરિ, પંચક્રોડ સહ રંગ છે ૨ ચૈત્રી પૂનમને દિને એ, શિવશું કી યોગ; નમિએ ગિરિ ને ગણધર, અધિક નહીં ત્રિલોક મા ૩
આદીશ્વર જિનરાયને, પહેલે જે ગણધાર; jડરીક નામે થયે, ભવિજનને સુખકાર છે
For Private and Personal Use Only