________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ભાલે, કરોડીને ત્રિકાલ તમે !! અ૦ ૫ ૩ u સિદ્ધ યુદ્ધ તું જગજન સજ્જન, નયનાનદન દેવ નમે; સકલ સુરાસુર નરવર નાયક, સારે અનિશ સેવનમા । અ॰ ॥ ૪ ॥ તું તીકર સુખકર સાહિબ, તું નિષ્કારણુ બધું ના; શરણાગત વિને હિતવત્સલ, હિં કૃપારસ-સિંધુ ન ૫ ૦ ૫ ૫ ૫ કૈવલ જ્ઞાનાદર્શે દર્શિત, બેાકાલાક સ્વભાવ નર્મા; નાશિત સકલ કલ`ક-કલુષ ગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમે। । અ૦ ૫ ૬ ! જગ ચિંતામણિ જગદ્ગુરૂ જગહિત,-કારક જગજન—નાથ નમેા; ઘેર અપાર ભવાદધિ—તારણુ, તું શિવપુરને સાથ નમેા ! અ૦ ૫ ૭ ।। અશરણ-શરણુ નિરાગી નિરજન, નિરૂપાધિક જગદીશ નમેા; મધિ દી અનુપમ દાનેશ્વર, જ્ઞાનિવમલસૂરીશ નમા । અ૦ । ૮ । [ ૪ ] પ્રથમનાથ પ્રગટ પ્રતાપ, જેના જંગ રાજે; પાપ તાપ સતાપ વ્યાપ, જસ નામે સાંજે ॥ ૧ ॥
For Private and Personal Use Only