________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
39
જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુણમણિ ખાણ તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ ૩
[૨] જય જય નાભિનદિ નંદ, સિદ્ધાચલ–મંડણ; જય જ પ્રથમ-જિકુંદચંદ, ભવદુઃખ-વિહંડણ છે ૧ છે જય યે સાધુ સુરિદચંદ, વંદિએ પરમેસર; જય જય જગદાનંદકંદ, શ્રી ઋષભ જિણેસર ૨ | અમૃત સમ જિનધર્મને એક દાયક જગમાં જાણ; તુજ પદપંકજ પ્રીત ધર, નિશદિન નમત કલ્યાણ કે ૩
[૩] અરિહંત નમો ભગવત નમે પરમેશ્વર જિનરાજ નમ; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્ધાં સઘળાં કાજ નમે છે અને ૧છે પ્રભુ પારંગત પરમમહોય, અવિનાશી અકલંક નમે; અજર અમર અદ્દભુત અતિશયનિધિ, પ્રવચન જલધિ–મયંક નમે છે અને ર છે તિહુયણ ભવિયણ જન-મન નં. છિત, પૂરણ દેવ રસાલ નમે લળી લળી પાય નમું
For Private and Personal Use Only