SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીને, હાંરે નિત્ય એકાસણું તપ કારી રે ! ભવ છે પરિક્રમણ દેય ટંકનાં કરશું, હાંરે ભલી અમૃતક્રિયા દિલધારી રે ! પારો ચાલે છે ૩ છે વ્રત ઉચરણું ગુરૂની સાખે, હાંરે હું તે યથાશક્તિ અનુસાર રે રે ભવ છે ગુરૂ સાથે ચડશું ગિરિપાજે, હરે એ તે ભદધિ બૂડતાં તારે રે છે પાર છે ચાલે છે 8 | ભવ–તારક એ તીરથ ફરસી, હારે હું તે સૂરજ કુંડમાં નાહી રે ! ભવ છે અષ્ટ પ્રકારી શ્રી આદિ જિણંદની, હાંરે હું તે પૂજા કરીશ લય લાહી રે છે પારકો ચાલે છે ૫ કે તીરથપતિ ને તીરથ સેવા, હાંરે એ તે સાચા મેક્ષના મેવા રે ! ભવ છે સાત છઠ્ઠ દેય અટ્ટમ કરીને, હારે મને સ્વામિવાત્સલ્યની હવા રે | પાર છે ચાલે છે ૬ છે પ્રભુપદ પ રાયણ તળે પૂજી, હરે તે પામીશ હરખ અપાર રે ! ભવ છે રૂપવિજ્ય પ્રભુ-ધ્યાન પસાથે, હારે હું તે પામીશ સુખ શ્રીકાર રે છે પાર છે ચાલે છે ૭. For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy