________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
સકલ સુહ કર સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સુણીએ સુર નર નરપતિ અસુર બેચર, નિકરે જે થર્ણએ છે ૧ છે સકલ તીરથ અવતાર સાર, બહુ ગુણ [ ગણ] ભંડાર; પુંડરીક ગણધર જબ, પામ્યા ભવ પાર | ૨ ચૈત્રી પૂનમને દિને એ, કર્મમર્મ કરી દૂર, તે તીરથ આરાધિયે, દાન સુયશ ભરપૂર છે ૩ છે.
[ ૩ ] શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરીકગિરિ સાચે; વિમલાલ ને તીર્થરાજ, જસ મહિમા જાગે છે ૧ છે મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણીજે; મહાપાને સહસ્ત્રપત્ર, ગિરિરાજ કહીજે ૨ ઈત્યાદિક બહુ ભાતિશું એક નામ જપે નિરધાર; ધીરવિમલ કવિરાજને, શિષ્ય કહે સુખકાર છે ૩
[૪] શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, પુંડરિકગિરિ કહીયે, વિમલાચલ ને અસુરગિરિ, મહાગિરિ લહીયે
For Private and Personal Use Only