SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સિદ્ધાચલ-મહાતીર્થાદિ સ્તવનાવલી. ત્રીજો-વિભાગ. શ્રી સિદ્ધાચલજી મહાતીર્થનાં, પ્રથમ તીર્થપતિ) શ્રી આદિનાથ ભગવાનનાં અને શ્રી પુંડરીકસ્વામીજીનાં ચિત્યવન્દને, સ્તવને અને સ્તુતિએ આદિને સંગ્રહ શ્રી સિદ્ધાચલજીનાં ચૈત્યવંદને. શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સા; આદીશ્વર જિનરાયને, જિહાં મહિમા જાચો છે ૧ મે ઈહિ અનંત ગુણવંત સાધુ, પામ્યા શિવવાસ; એહ ગિરિ સેવાથી અધિક, હાય લીલ વિલાસ પે ર છે દુષ્કતા સવિ દૂરે હરે એ, બહુ ભવ સંચિત ; સકલ તીરથ શિર સેહરો, દાન નમે ધરી નેહ , ૩ ! - ૩ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy