________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર.
તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તુંહી જગતને દેવ, સુર નર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ છે માતાછે ૫ શ્રી સિદ્ધાચળ તીરથ કેરે, રાજા ઋષભજિહંદકીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળો ભવ ભય ફંદ છે માતા ૬
[ પછી-જય વિયરાય –અરિહંતઈયાણુંઅન્નથ૦-કહી એક નવકારનો કાઉસ્સગ કરે. કાઉસગ પારી, નમકહેત કહી સ્તુતિ કહેવી.]
શ્રી હષભદેવસ્વામીની સ્તુતિ. શ્રી સિદ્ધાચલમંડણ, ઋષભજિણુંદ દયાલ, મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રણ કાલ;
એ તીરથ જાણ, પૂર્વ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર છે ?
For Private and Personal Use Only