SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વા છે ૧ પુન્યરાશિ ને પર્વતનાથ, પરવત દ્ર હેય મહાતીરથ શાશ્વતગિરિ, ૧૨દશક્તિ જેય છે ૨ કે ૧૩મુક્તિનિલય ને ૧૪મહાપા, ૧૫પુષ્પદંત વળી જાણે; કસુભદ્ર ને પૃથ્વીપીઠ, ૧૮ કૈલાસગિરિ મન આણે છે ૩ મે ૧૯પાતાલમૂલ પણ જાણીયે, વળી) અકર્મક જેહ; સર્વ કામ મન પૂરણે, ટાળે ભવ દુઃખ તેહ છે ૪ છે જાત્રા નવાણું કીજીયે, જિન ઉત્તમ પદ તેહ, રૂપ મનોહર પામીયે, શિવ લક્ષ્મી ગુણ ગેહ છે ૫ છે સિદ્ધાચલનું [રા નામ ગર્ભિત ] ચૈત્યવંદન સિદ્ધાચળશિખરે ચઢી, ધ્યાન ધરે જગદીશ; મનવચ-કાય એકાગ્રશું, નામ જપો એકવીશ છે છે શત્રુંજયગિરિ વંદીએ, બાહુબળી ગુણધામ, મરૂદેવ ને હરીગિરિ, રેવતગિરિ વિશ્રામ મે ૨છે વિમલાચલ સિદ્ધરાજજી, નામ ભગીરથ સાર; સિદ્ધક્ષેત્ર ને સહસકમલ, For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy