________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ત્યાર બાદ- જય છીયશવ-અરિહંતયાણું –અશ્વત્થર-કહી એક નવકારનો કાઉસગ્ન કરી પારી-નમેહંત –કહી સ્તુતિ કહેવી. ]
શ્રી પુંડરીકસ્વામીની સ્તુતિ. પુંડરીકમંડણ પ્રાય પ્રણમી, આદીશ્વર જિનચંદાજી, નેમિ વિના ત્રેવીસ તીર્થકર, ગિરિ ચઢિયા આણંદજી; આગમમાંહે પુંડરીક મહિમા, ભાખે જ્ઞાનદિણદાજ, ચૈત્રી પૂનમ દિન દેવી ચફકેસરી, સૌભાગ્ય ઘો સુખકંદાજી ૧
ચિયવંદન-પાંચમું. (મૂળનાયક પ્રભુનું)
વિમલ-કેવલજ્ઞાન–કમલા, કલિત-ત્રિભુવન-હિતકરે; સુરરાજ-સંસ્તુત-ચરણપંકજ-નમે આદિ જિનેશ્વરે છે તે છે વિમલગિરિવર-શૃંગમંડણ, પ્રવ
For Private and Personal Use Only