________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિજિર્ણોદ-સુખકારી રે કઈ તે ભવ જલ ઉતરી રે લાલ, પામીશ પરમાનંદ, લવ વારી રે એક છે ૧ કહે જિન ઈશુ ગિરિ પામશે રે લોલ, જ્ઞાન અને નિરવાણ-જ્યકારી રે; તીરથ મહિમા વધશે રે લાલ, અધિક અધિક મંડાણનિરધારી રે છે એક છે ર છે ઇમ નિસુણને ઈહાં આવીયા રે લાલ, ઘાતી કરમ કર્યા દૂર—તમ વારી રે; પંચ ક્રોડ મુનિ પરિવર્યા રે લાલ, હુઆ સિદ્ધિ હજૂર-ભવે વારી રે છે એક છે ૩ ચૈત્રી પૂનમ દિન કીયે રે લાલ, પૂજા વિવિધ પ્રકાર-દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસ્સગ રે લાલ, લેગસ્સ થઈ નમુક્કાર -નર નારી રે ! એક જ દશ વીશ ત્રિીશ ચાળીશ ભલાં રે લાલ, પચાસ પુષ્પની માળ–અતિ સારી રે; નરભવ લાહો લીજીએ રે લાલ, જેમ હોય જ્ઞાન વિશાળ-મહારી રે એક છે પો
For Private and Personal Use Only