________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૈત્યવંદન-ચેથું
શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન.
આદીશ્વર જિનરાયને, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરીક જાસ, મહીમાંહે મહંત છે ૧. પંચ કડી સાથે. મુણિંદ, અણુસણ તિહાં કીધ; શુક્લધ્યાન ધ્યાતાં અમૂલ, કેવળ તિહાં લીધો ૨ ચૈત્રી પૂનમને દિને એ, પામ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ ૩
[પછી કિંચિ૦ નમુત્યુ સું–જાવંતિકહી, ખમાસમણ દઈ, જાવંત અને નમે તાકહી સ્તવન કહેવું.]
શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન. એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ, પૂછે શ્રી
For Private and Personal Use Only