SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરે મુદામા સુણાસે એહની છાંય રે ! ગુણો જ્ઞાનવિમલ ગુણ ભાખિયે છે સુણ છે શત્રુંજયમાહામ્યમાંહી રે ! ગુણ છે ૬ ત્યાર બાદ-જય વિયરાયવ-અરિહંતઈયાણું –અશ્વત્થ૦–કહી એક નવકારનો કાઉસ્સગ્ય કરી, પારીનમહંત-કહી સ્તુતિ કહેવી.] સ્તુતિ. શ્રી શત્રુંજય આદિજિન આવ્યા, પૂર્વ નવાણું વારજી, અનંત લાભ ઈહિ જિનવર જાણી સમેસર્યા નિરધાર; વિમલગિરિવર’ મહિમા મોટો સિદ્ધાચલ ઈણે ઠામજી; કાંકરે કાંકરે અનંતા સિધ્યા, એક ને આઠ ગિરિ નામજી ૧છે For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy