________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવર્જિત જંતુ ગણ, પ્રાતિહારજ આઠ તા; સુર ન
કિન્નર અસુરવર, ઈંદ્ર ઇંદ્રાણી રાય તે; ચિત્તે ચયિ ચિંતવે એ, સેવતા પ્રભુ પાય તેા !! ૧૮ ૫ સહસકિરણ સમ વીરજિષ્ણુ, પેખવી રૂપ વિશાળ તા; એવુ અસંભવ સંભવે એ, સાચા એ ઈંદ્રજાળ તે; તે એલાવે ત્રિજગદ્ગુરૂ, ઈંદ્રેસૂઈ નામેણુ તા; શ્રીમુખ સંશય સામી સવે, ફેડે વેદ પએણુ તા ૫ ૧૯ । માન મેલ્હી મદ ડેલી કરી, ભગતે નામે સીસ તા; પચસયાશું વ્રત લીયા એ, ગાયમ પહિલા સીસ તે; બંધવ સંજમ સુવ કરી, અગનભૂઈ આવેઈ તેા; નામ લેઈ આભાસ કરે, તે પણ પ્રતિમાધેઈ ! ૫ ૨૦ ઇણિ અનુક્રમે ગણહર રયણુ, થાપ્યા વીર અગીઆર તા; તવ ઉપદેશે ભુવનગુરૂ, સંજમણું વ્રત ખાર તા; બિહું ઉપવાસે પારણું એ, આપણપે વિહરત તા, ગાયમ સજમ જગ સયલ, જય જયકાર કરત તે! ॥૨૧॥ વસ્તુ - છંદ :
ઈંદ્રભૂઈ ઈંદભઈ, ચઢિય બહુમાન; હુંકારા કરી
For Private and Personal Use Only