________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંચરિઓ, સમવસરણ ૫હતે તુરંત; ઈહિ સંસા સામિ સવે, ચરમનાહ કેડે કુરંત બધિબીજ સંજાય મને ગાયમ ભવહ વિરા; દિખલેઈ સિખા સહિય, ગણહર પય સંપત્ત રર છે
: ભાષા : આજ હુઓ સુવિહાણ, આજ પલિમાં પુણ્ય ભરે; દીઠા ગેયમસામી, જે નિય–નયણે અમિય ભરે; સિરિ ગોયમ ગણહાર, પંચ સયા મુનિ પરિ વરિય; ભૂમિય કરીય વિહાર, ભવિયણ જન પબિહ કરે, સમવસરણ મઝાર, જે જે સંસા ઉપજે એ તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિપવરે છે ૨૩ જિહાં જિહાં દીજે દિકુખ, તિહાં તિહાં કેવલ ઉપજે એ આપ કહે અણહેત, ગેયમ દીજે દાન ઈમ; ગુરૂ ઉપર ગુરૂભત્તિ, સામિય ગોયમ ઉપનીય: ઈણ છલ કેવલનાણુ, રાગજ રાખે રંગ ભરે છે ૨૪ છે જે અષ્ટાપદ શિલ, વદે ચઢી ચકવીશ જિણ આતમલબ્ધિવસેણ, ચરમસરીરી સંઈ મુનિ, ઈઅ દેસાણ
For Private and Personal Use Only