________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૭
તીરતરંડક જિમ તે વહતા, સમવસરણ પુહતા ગહગહતા; તો અભિમાને ગાયમ જંપિ; ઈણિ અવસરે કેપે તણું કંપે છે ૧૪. મૂઢ લેક અજાણીઉં બોલે, સુર જાણતા ઈમ કઈ ડોલે મૂ આગળ કે જાણ ભણજે, મેરૂ અવર કિમ ઉપમા દીજે છે ૧૫ છે
: વસ્તુ – ઇદ : વીર-જિવર વીર-જિણવર નાણુ સંપન્ન, પાવાપુરી સુર મહિય પત્ત નાહ સંસાર તારણ; તિહિં દેવહિં નિમ્નવિય સમવસરણ બહુ સુખ–કારણ, જિણવર જગા ઉજોય કરે તેજે કરી દિનકાર: સિંહાસણે સામિય ઠવ્યો, હુઓ સુજય જયકાર ૧૬ છે
: ભાષા : તવ ચઢિઓ ઘણ-માણ ગજે, ઇંદભૂઈ ભૂદેવ તે; હુંકારે કરી સંચરિઓ. કવણસુ જિણવર દેવ તે; જેજનભૂમિ સમોસરણ પખવી પ્રથમારંભ તે દહ દિસિ દેખે વિબુધ વધૂ, આવતી સુરરંભ તે છે ૧૭ મણિમય તેરણ દંડ ધજા, કાશીએ નવઘાટ તે, વૈર
For Private and Personal Use Only