________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૬
પુત્રી સયલ, ગુણગણુ વ નિહાળુ; તાણુ પુત્ત વિનિલ, ગાયમ અહિ સુજાણુ u ૭ ॥
: ભાષા :
ચરમ જિણેસર કૈવલનાણી, ચઉજ્વિદ્ધ સંધ પઢા જાણી; પાવાપુરી સામી સંપત્તો, ચન્વિન્દ્વ દેવ નિકાયે જીત્તો ૫ ૮ । દેવે સમવસરણ તિહાં કીજે, જિષ્ણુ દીઠે મિથ્યામતિ ખીજે; ત્રિભુવન–ગુરૂ સિંહાસણ ખટ્ટા, તીખણુ માહ દિગ ંતે પાિ । ૯ । ક્રોધ માન માયા મદ પુરા, જાયે નાઠા જિમ દિન ચૌરા; દેવ દુદુષિ આકાશે વાજે, ધર્મ નરેસર આવ્યા ગાજે ! ૧૦ ॥ કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચેાસનૢ ઈંદ્ર જસુ માગે સેવા; ચામર છત્ર શાવર સાહે, રૂપેહિ જિવર જગ સહુ મેહે ।। ૧૧ ।। ઉવસમ રસભર ભરી વરસતા, જોજન વાણી વખાણ કરતા; જાણુવિ વન્દ્વમાણ-જિષ્ણુપાયા, સુર નર કિન્નર આવે રાયા । ૧૨ । કાંતિ સમૂહે ઝલઝલક તા, ગયણુ વિમાણે રણુરણકતા; પેખવ ઈંદ્રેઈ મન ચિંતે, સુર આવે અન્તુ યજ્ઞ હૈાવતે ॥ ૧૩ રા
For Private and Personal Use Only