SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ શ્રી શંખેશ્વર-પાર્શ્વનાથની સ્તુતિ. શંખેશ્વર પાસજી પૂછએ, નરભવને લાહ લીએ; મન વંછિત પૂરણ સુરતરૂ, જય વામા–સુત અલવેસરૂ ૧ . ય રાતા જિનવર અતિ ભલા, જય ઘેલા જિનવર ગુણ નીલા દેય ની જય શામલ કહ્યા, સોલે જિન કંચન વર્ણ લહ્યા છે જે છે આગમ તે જિનવર ભાખી, ગણધર તે હેડે રાખી; તેહને રસ જેણે ચાખી, તે હુવે શિવસુખ સાખી છે ૩ધરણેન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પા તણું ગુણ ગાવતી; સહુ સંધનાં સંકટ ચૂરતી, નવિમલનાં વંછિત પૂરતી છે ૪ છે શ્રી મહાવીર જિન–સ્તુતિ. જય ાં ભવિ હિતકર વીર-જિનેશ્વર દેવ, ૧–પદ્મપ્રભ અને વાસુપૂજ્ય. ર–ચંદ્રપ્રભ અને સુવિધિનાથ. ૩–મલ્લિનાથ અને પાશ્વનાથ. ૪-મુનિસુવ્રતસ્વામી અને નેમિનાથ. For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy