________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ શ્રી નેમિનાથસ્વામીની સ્તુતિ. રાજુલ વરનારી-રૂપથી રતિહારી, તેમના પરિહારી-બાલથી બ્રહ્મચારી, પશુઆં ઉગારી– હુઆ ચારિત્રધારી, કેવલસિરિ સારી–પામીયા ઘાતી વારી છે ૧ ત્રણ જ્ઞાન સંયુતા-માતની કૂખે હુંતા, જનમે પુરૂતા–આવી સેવા કરતા; અનુક્રમે વ્રત લહંતા–પંચ સમિતિ ધરંત, મહીયલ વિચરતા –કેવલ શ્રી વરતા | ૨ | સવિ સુરવર આવે–ભાવના ચિત્ત લાવે, ત્રિગડું સોહા-દેવઈ દો બનાવે; સિંહાસન ઠાવે– સ્વામીના ગુણ ગાવે, તિહાં જિનવર આવે તવ વાણી સુણ ૩ શાસન સુરી સારી-અંબિકા નામ ધારી, જે સમકિતી નર નારી–પાપ સંતાપ વારી, પ્રભુ સેવા કારીજાપ જપીએ સવારી, સંધ દુરિત નિવારી-પદ્યને જે મારી | ૪ |
- -
- -
-
-
-
-
-
-
-
- -
-
-
૧-પુરતા-દો.
For Private and Personal Use Only