________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાતિનાથ સ્વામીની સ્તુતિ. (શાંતિ સુહેકર સાહિબ-એ દેશી.)
શાંતિ જિનેસર સમરીએ-જેની અચિ માય, વિશ્વસેન કુલ ઉપન્યા-મૃગ લંછન પાય; ગજપુર નયરીને ધણી-કચન વરણી છે કાય, ધનુષ ચાલીશની દેહડી-લાખ વરસનું આય છે ૧શાન્તિજિનેસર સલમાચકી પંચમ જાણું, કુનાથ ચક્રી છીઅરનાથ વખાણું; એ ત્રણે ચકી સહી-દેખી આણંદુ, સંજમ લેઈ મુમતે ગયા–નિત્ય ઉઠીને વંદુ છે ૨ શાન્તિ જિનેસર કેવલી–બેઠા ધર્મ પ્રકાશે, દાન શિયલ તપ ભાવના-નર સહ અભ્યાસે એ રે વચન જિનજી તણું-જેણે હૈડે ધરીયાં, સુણતાં સમક્તિ નિર્મળાં–નિચે કેવલ વરીયાં . ૩. સમેતશિખરગિરિ ઉપરેજેણે અણુસણ કીધાં, કાઉસગ ધ્યાન મુદ્રા રહી–જેણે મેક્ષજ લીધાં જક્ષ ગરૂડ સમરૂં સદા –દેવી નિર્વાણું, ભવિક જીવ તુમે સાંભલો –ષભદાસની વાણી ૪
+
1
=
n
+ + + +ા
|
* * *
*
*
For Private and Personal Use Only