________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
શ્રી આદિનાથ-પ્રભુની સ્તુતિ.
પ્રRs ઉર્દી વ-ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સાહે—સમવસરણુ ભગવંત; ત્રણ છત્ર વિરાજે –ચામર ઢાળે ઈન્દ્ર જિનના ગુણ ગાવે—સુર નર નારીના વૃંદ ॥ ૧ ॥ બાર પદ્મા એસે–ઈંદ્ર દ્રાણી રાય, નવ કમળ રચે સુર–તિહાં વતા પ્રભુ પાય; દેવ દુંદુભિ વાજે-કુસુમવૃષ્ટિ બહુ હુંત, એવા જિન ચાવીઓ-પૂજો એકણુ ચિત્ત ॥ ૨ ॥ જિન જોજન ભૂમિ-વાણીના વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે— રચના ગણધર સાર; સા . આગમ સુણતાં-છેદીજે ગૃતિ ચાર, જિન વચન વખાણી—લીજે ભવના પાર ના ૩ ઘા જક્ષ ગામુખ ગિરવા–જિનની ભક્તિ કરૈવ, તિહાં દૈવી ચક્કેસરી-વિધન કાડી હેરેવ; શ્રી તપગચ્છ નાયક-વિજયસેનસૂરિાય, તસ કેરો શ્રાવક-શ્રષભદાસ ગુણ ગાય ॥ ૪ ॥
For Private and Personal Use Only