SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૯ શ્રી પર્યુષણ પર્વની સ્તુતિ. મણિ રચિત સિંહાસન-બેઠા જગદાધાર, પર્યું પણ કરો–મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી–સાખી સુર નર વૃંદ એ પર્વ પર્વમાં-જિમ તારામાં ચંદ છે ૧ છે નાગકેતુની પરે–કલ્પ સાધના કીજે વ્રત નિયમ આખડી–ગુરૂ મુખ અધિકી લીજે, દેય ભેદે પૂજા–દાન પંચ પ્રકાર, કર પડિક્કમણાં ધર-શિયલ અખંડિત ધાર છે ૨છે જે ત્રિકરણ શુદ્ધ -આરાધે નવ વાર, ભવ સાત આઠ નવ-શવ તાસ સંસાર; સહુ સૂત્ર શિરેમણિકલ્પસૂત્ર સુખકાર, તે શ્રવણે સુણીને–સફળ કરે અવતાર છે ૩ મે સહુ ચિત્ય જુહારી-ખમત ખામણાં કીજે, કરી સાહસ્મિવચ્છલ-કુતિ દ્વાર ૫ટ દીજે; અઢાઈ મહેત્સવચિદાનંદ ચિત્ત લાઈ, ઈમ કરતાં સંધને–શાસનદેવ સહાઈ | ૪ | For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy