________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુણી જે જી; વીર-જિન આગળ ભાવના ભાવીમાનવ ભવ ફળ લીજે છ, પર્વ પજુસણ પૂરવ પુણ્ય–આવ્યાં એમ જાણીએ જ છે ૧ મે માસ પાસ વળી દસમ દુવાલસ–ચત્તારિ અક કીજે જ, ઉપર વળી દસ દેય કરીને-જિન ચોવીશે પૂછજે જી; વડાકલ્પને છઠ્ઠ કરીને–વીર વખાણું સુણજે છે, પડેને દિન જન્મ મહોત્સવ–ધવળ મંગળ વરતી જે જી | ૨ | આઠ દિવસ લગે અમર પળાવી–અમનો તપ કીજે છે, નાગકેતુની પરે કેવળ લહીએ-જે શુભ ભાવે રહીયે છે; તેલાધર દિન ત્રણ કલ્યાણકગણધર વાદ વદીજે , પાસ નેમીસર અંતર ત્રીજે-ઋષભ ચરિત્ર સુણજે જી રે ૩બારસા સુત્રને સામાચારી–સંવછરી પકિમી , ચૈત્યપ્રવાડી વિધિશું કીજે-સકલ જંતુને ખામીજે છે; પારણાને દિન સ્વામીવત્સલ–કીજે અધિક વડાઈ છે, માનવિજ્ય કહે સકલ મને રથ-પૂરે દેવી સિદ્ધાર્થ જી | ૪ |
For Private and Personal Use Only