________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
દેવાનંદન, વંદન કરૂં ત્રણ કાળ; એ તીરથ જાણી, પૂરવ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર ॥ ૧ ॥ ત્રેવીશ તીર્થંકર, ચઢીયા ઈષ્ણુ ગિરિરાય, એ તીરથના ગુણ, સુર્—અસુરાદિક ગાય; એ પાવન તીર્થ, ત્રિભુવન નહિ તસ તાલે, એ તીરથના ગુણ, સીમંધર મુખ ખેલે ॥ ૨ ॥ યુડરીકિગિર મહિમા, આગમમાં પસિદ્ધ, વિમલાચલ ભેટી, લહિયે અવિચલ ઋદ્ધ; પંચમી તિ પહેાંચ્યા, મુનિવર કાડાકાડ, અણે તીરથે આવી, ક–વિપાક વિછેડ ॥ ૩ ॥ શ્રી ત્રુજય કરી, અહોનિશ રક્ષાકારી, શ્રી આદિ—જિનેશ્વર, આણુ હૃદયમાં ધારી; શ્રીસંધવધનહર, કવડ જક્ષ ગણુભ્રૂર, શ્રી વિષ્ણુધસાગર, સંધનાં સંકટ ચૂર ॥ ૪ ॥
શ્રી પ પણપની સ્તુતિ. સત્તર ભેદી જિન પૂજા રચીને,--સ્નાત્ર–મહેાત્સવ ફીજે જી, ઢાલ દદામા ભેરી ફેરી—ઝલ્લરી નાદ
For Private and Personal Use Only